who-is-real-guru-lalamaharaj-best-astrologer-surat
ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરતા પેહલા જાણીએ કે ખરેખર ગુરુ કોને કેહવાય “કોઈપણ વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે સાચી રીતે બીજી કોઈ વ્યક્તિને જીવન-ઉપયોગી કંઈક શીખવે એ ગુરૂ.” એટલે અહીંયા જે લખ્યું છે એ આવા ગુરૂજી વિશે લખ્યું છે. (1) ગુરૂ એટલે વિદ્યાર્થીઓનાં મન/હ્ર્દયને વાંચી શકનાર બિલોરી કાચ. (2) ગુરૂ એટલે વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં કંઈ રીતે રસ્તો કાઢવો એ…