જાણો કેવું રેહશે 22 January – 31 January સુધીનું તમારું સપ્તાહ

Lala Maharaj – Best Astrologer In Surat, India દ્વારા

વાહન ચલાવતા સમયે અને જોખમ ભરેલા કામ કરવામાં સાવધાની રાખવી, નહીતર દુર્ઘટના ઘટી શકે છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ ના કામોમાં રૂચી ઓછી રહેશે. સરકારી કામો થઇ શકશે. સંગ્રહાયેલા ધનમાં વૃદ્ધિ થશે. પારિવારિક જઘડાઓથી બચવા ક્રોધ પર નિયંત્રણ રાખવું.

ઘરના વિવાદ વધવાના અણસાર છે. કાર્ય પૂરું થવામાં વિલંબ થશે, પરંતુ પ્રયત્ન કરતા રેહવાથી સમસ્યાનું સમાધાન થઇ શકશે. નવી યોજનાઓ બનાવશો અને એ યોજનાઓ તમને ઉચ્ય શિખર પર લઇ જશે. એક સ્થાનથી બીજા સ્થળે યાત્રાઓ થશે.

આ સમયમાં અધિકારીઓ તરફથી મળતા સહયોગમાં ઘટાડો થશે. સાથીમિત્રો આનાથી વિરુદ્ધ તમારી સાથે જણાશે. વધતા જતા ખર્ચા મુશ્કેલી વધારશે. ત્વચા સંબધી રોગોથી તરત પ્રભાવિત થશો. બૌદ્ધિક કાર્યોમાં તમને સાથ ઓછો મળશે.

સપ્તાહના પ્રારંભમાં કામને લઈને યાત્રાઓ કરવી પડશે. આ સપ્તાહ દરમ્યાન ઓછી મેહનતે વધુ પૈસા કમાવાના પ્રયાસોને અટકાવવા પડશે. સપ્તાહના અંતમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મોટી સફળતા મળી શકે છે.

આ સમયમાં દામ્પત્ય જીવનમાં મધુરતા રહેશે. જીવન સાથીની સાથે નાના મોટા પ્રવાસનું આયોજન બને નોકરિયાત વર્ગ પોતાના કાર્યક્ષેત્રમાં એક નવી શરૂઆત કરી શકે. ધંધાકીય વર્ગ પોતાની સમસ્યાનું નિરાકરણ લાવી શકે.

સપ્તાહના અંતમાં આર્થિક લાભ મળે. ધંધાકીય હરીફાઈ માં સફળ થાઓ. અમુક કામ ભાગથી પૂરું થશે. ભાગ્યનો સાથ મળશે. વેપારીવર્ગે કીમત સંબંધિત હરીફાઈમાં ના પડવું.

તર્ક બુદ્ધીથી મુશ્કેલ અને લાંબા ગાળાથી અટકેલા કાર્ય પુરા કરવામાં સફળતા મળશે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહેશે. ભાગીદારીમાં ધંધો કરવાનું વિચારી રહ્યાછો તો સારો લાભ મળી શકે છે.

સપ્તાહની શરૂઆતથી જ મન અવઢવમાં રહે. કાર્યોમાં નિષ્ફળતા મળશે. આકસ્મિક ખર્ચમાં વધારો થાય. સરકારી અને કાયદાકીય કામકાજ માં સાવચેત રહેંવું. નોકરિયાત વર્ગ માટે બદલીના યોગો બને. માનસીક પરિતાપ રહેશે.

જોખમી ક્ષેત્રમાં મૂડી રોકાણ કરવાના વિચારો પડતા મુકવા. મહત્વના નર્ણય ના લેવા. વિવાહ ઈચ્છુક માટે આશા ભર્યો સમય. આજીવિકા વિષયમાં અવરોધ અને કઠણાઈનો સંકેત મળી રહે.

વ્યવસાયિક વર્ગ માટે આ સપ્તાહ માધ્યમ રહેશે. આજીવિકા ક્ષત્રમાં ઉતર ચઢાવ જોવામળે. રોકાણ ક્ષેત્રે સાવધાની રાખવી. સ્વાસ્થય બાબતે સંભાળવું.

નવી ભાગીદારી માટે અને ભાગીદારીમાં કાર્યની સફળતા માટે સારો સમય બની રહે. દામ્પત્ય જીવન અને સામાજિક જીવનમાં તણાવ રહે. અનૈતિક કાર્ય કરવા પ્રભાવી થાઓ. સગા અને મિત્રોમાં મુલાકાત સંભવી બને.

ધંધાકીય વર્ગને લાભ પ્રાપ્તિના યોગો બને છે. અચાનક મુસાફરી શક્ય બને. વિદ્યાર્થી વર્ગને ભાગ દોડ રહે. મહત્વાકાંક્ષા પુરી કરવા તૈયાર રહો.

જન્મકુંડળી, વાસ્તુ, લવ પ્રોબ્લેમ કે પછી જ્યોતિષને લગતી કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આજેજ સંપર્ક કરો

+91 98254 24260 & +91 90992 32824

 

 

Leave a comment

Leave a comment

Your email address will not be published. Required fields are marked *