જાણો કેવું રેહશે 1 February – 7 February સુધીનું તમારું સપ્તાહ

આ સપ્તાહનું પ્રારંભ પ્રતિકુળ ફળ થી ભરેલું છે. રચનાત્મક અને બૌદ્ધિક કર્યોથી પરિસ્થિતિ પર નિયંત્રણ આવી શકશે. શાસન, સત્તા માં ભાગીદારી બનશે તથા ઉચ્ય પદાધીકારીયો સાથે મેલજોલ વધશે. ચોરી થવાનો ભય છે એટલે મુસાફરી માં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓ અભ્યાસ માં વધારે સારું પ્રદર્શન નહિ કરી શકે. નોકરી, વ્યવસાય ની દ્રષ્ટીએ સપ્તાહ નો મધ્યભાગ તમને ઉત્તમ ફળ આપશે.

ઘરમાં શુભ કાર્યનું આયોજન થશે. ઘર પરિવારમાં માહોલ સારો રહેશે, પરિવાર સાથે ખુશીનું આદાન-પ્રદાન થશે. નોકરિયાત માટે આ સમય આનંદદાયક રહેશે. કોર્ટ-કચેરી ની બાબત માં સફળતા મળવાની સંભાવના છે. ઉચ્યાધિકારી તરફથી સહયોગ નહિ મળે.

શત્રુઓની પરિસ્થિતિ નબળી છે. અધિકાર્રીઓ દ્વારા તમારા કામ નીપ્રશંશા થવાની સંભાવના દેખાય છે. વ્યવસાયિક સ્થળે સતર્કતા અને સાવધાની રાખવી જરૂરી છે. પિતા ના સ્વાસ્થ્યમાં અનિયમિતતા દેખાશે. આ સમયમાં વધુ પડતી મુસાફરી ના લીધે થકાન અનુભવશો. સપ્તાહ ના મધ્ય ભાગમાં પ્રેમ પ્રકરણ માટે સ્થિતિ પેહલા કરતા સુધરેલી હશે.

જીવનસાથી સાથે તાલમેલ બનાવી રાખજો તો જ પારિવારિક સુખ અનુભવી શકશો. પ્રેમીઓ ને કોઈ કારણે મિલન મુલાકાત અને વાતચીતના સંજોગો ઓછા રેહશે. પ્રયત્નો કરવા છતાં વેપારીઓનું કામ ન થવાના લીધે વ્યાકુળતા માં વધારો થશે. ભાગીદારીમાં વગર કામ ની ગેરસમજ ઉભી થશે. ભાગીદાર સાથે વાદ-વિવાદ કરવાથી બચીને રેહવું.

આ સમયમાં તમને સામાન્ય પરિણામો મળશે. લાભ અને પ્રાપ્તિઓ માં ઉતાર ચઢાવ નો સામનો કરવો પડશે. તણાવ અને વ્યાકુળતા નો અનુભવ થશે. સાથે સાથે સક્રિયતા અને આત્મવિશ્વાસ ની કમી નો પણ અનુભવ થશે. સરકારી નોકરી કરનારાઓ માટે આ સમય વધુ કષ્ટદાયક રહેશે. પ્રતિયોગી પરીક્ષાઓ માં સમ્મેલિત થનારા વિદ્યાર્થીઓને વધુ મેહનત કરવી પડશે.

સપ્તાહના આરંભમાં તમને ઉચ્ય અધિકારીઓ, સહકર્મીઓ અને વ્યવસાયિક સહયોગી સાથે મીઠા સંબંધ બનાવી રાખવા માટે વધુ પ્રયાસ કરવા પડશે. તમારી વિજયી પરિસ્થિતિ નું પુનરાવલોકન કરવા માટે શ્રેષ્ઠ સમય રેહશે. કોઈ નજીક ના વ્યક્તિ સાથે ઉગ્ર બોલચાલ થઇ શકે છે. તમારા વિચારો ના લીધે મન દુવીધાજનક રહેશે.

સપ્તાહની શરૂઆત માં સાંધાનો દુખાવો, અનિંદ્રા અને અશક્તિ નો એહસાસ થાય. વિદ્યાર્થીઓ માટે સપ્તાહની શરૂઆત મુશ્કેલી ભર્યું અને સંઘર્ષપૂર્ણ રહેશે. વ્યાપાર અને ધંધા સાથે જોડાયેલા લોકો મોટું રોકાણ કરવામાં સાવચેત રહેજો. સપ્તાહની મધ્ય માં સામાજિક જીવન માં તકલીફ આવે. સપ્તાહનો અંત પ્રેમની અભિવ્યક્તિ માટે સારો રહે.

સપ્તાહની શરૂઆત માં આર્થિક સ્થિતિ નબળી બની રહે. આવકના ક્ષેત્રોમાં બાધાને કારણે માનસિક તાપ વધી જાય. નોકરિયાતોને મેહનતનું ફળ મળવામાં સમય લાગે. પ્રયાસો વધારવા પડશે માનસિક સુખ શાંતિ મળે અને દરેક કાર્ય માં મિત્રો અને વડીલોનો સાથ સહકાર મળતો રહેશે. સપ્તાહનો મધ્ય ભાગ બિનજરૂરી ખર્ચો કરાવશે.

વ્યસ્તતા અને યાત્રા માં સપ્તાહ પસાર થાય. દુરથી લોકો તમે આમંત્રિત કરશે અને તમે તમારીપ્રતિભાના પ્રદર્શન માટે ઉત્સુક રહેશો. તમને એના માટે વધુ પ્રશંશા મળશે. વ્યાપારમાં પ્રગતીની સારી સ્થિતિ દેખાય છે. સપ્તાહ દરમ્યાન પ્રેમીઓ પોતાની ભાવનાનું આદાનપ્રદાન કરશે. સપ્તાહના અંતમાં વિદ્યાર્થીઓ પર દબાવ રેહશે.

પરિવારના સભ્યો સાથે વ્યવહારમાં સંયમ રાખવો પડશે. મિત્રો સાથે ગેરસમજ થવાની સંભાવના છે. ઈચ્છા ન હોવા છતાં ઘણા સંકટોને આમંત્રણ આપી દેશો. બાધા અને ધન હાની ની આશંકા છે અને લઇ-દઈ ને કામ પતાવવાની ભાવના તમારા પર  હાવી રહેશે. મિત્રો અને પરિચિતો થી સહયોગ ની આશા રાખી શકો તો પણ સફળતાનું પ્રમાણ ઓછુ રેહશે.

પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રયાસરત રેહશો. આર્થીક સ્થિતિ મજબુત કરવા માટે પણ ભરપુર પ્રયાસ કરશો. સપ્તાહ દરમ્યાન નોકરોથી સાવધાન રેહવું, તરત વિશ્વાસ કરવાથી બચવું. સંતાન તરફ થી શુભ સમાચાર મળી શકે. સંતાનની ઈચ્છાવાળા વ્યક્તિ માટે ઘણો સારો સમય કહી શકાય. પ્રેમ સંબંધો માં પરસ્પર સ્નેહ અને સૌહાર્દ વધશે.

તબિયત માટે આ સપ્તાહ જટિલતા ભરેલું છે જોખમ ના લેવું. આર્થીક હાનિના યોગ બને છે. કાર્યક્ષેત્રમાં કોઈ સાથે અનબન થઇ શકે છે. નોકરિયાતોને પોતાના કામથી કામ રાખવાનું હિતાવહ રેહશે. નોકરીમાં બદલાવ ની ઈચ્છા રાખનારા વ્યક્તિઓને પ્રયાસમાં સફળતા મળી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા શત્રુઓ આ સપ્તાહમાં જ પરેશાની આપી શકે છે.

જન્મકુંડળી, વાસ્તુ, લવ પ્રોબ્લેમ કે પછી જ્યોતિષને લગતી કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આજેજ સંપર્ક કરો

+91 98254 24260 & +91 90992 32824

 

Leave a comment

Leave a comment

Your email address will not be published. Required fields are marked *