જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. આ વર્ષે આ વ્રત તા.૭-૭-ર૦૧૬ થી તા.૧૧-૦૭-૨૦૧૬ સુધી અષાઢ સુદ થી અષાઢ વદ બીજ સુધી છે. આ વ્રત સળંગ ર૦ વર્ષ કરવાનું હોય છે. પ્રથમ પાંચ વર્ષ જુવાર, બીજા પાંચ વર્ષ જવ, ત્રીજા પાંચ વર્ષ ચોખા અને છેલ્લા પાંચ…